સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાં ઘાયલ હાલતમાં કપિરાજનું બચ્ચું નજરે પડતાં સ્થાનિકો દ્વારા વનવિભાગ અને એનિમલ ટીમના સભ્યોનો સંર્પક કરવામાં આવતા બચ્ચાનું રેસ્કયું કરવામાં આવ્યું હતું.
જે બચ્ચાની સારવાર આપવામાં આવી હતી, બાદમાં વનવિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બચ્ચાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાની માહિતી 2 કલાકે મળી હતી.