સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા ખાતે આવેલા સિવિલ હોસ્પિટલ માં એક 40 વર્ષીય પુરુષ અમદાવાદ બુરાની એક્ષપ્રેસ ટ્રેન ની અડફેટે આવતા તેને શરીર ગંભીર ઈજાઓ પહોંચી જેની ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું
જે બનાવમાં રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે જે ઈસમનો વાલી વર્ષો નહિ મળી આવતા જેને શોધવા સહિત ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેની માહિતી મંગળ વાર ના સાજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..