સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના રાણી આંબા ફાટક પાસે આજે સાજે પાચ વાગ્યે ના સમય ગાળા દરમ્યાન એક 42 વર્ષીય ચંદ્રકાન્ત ભાઈ રાજેશભાઈ દેસાઈ કોઈક માલ ગાડી ની સામે આવી જતા તેમનું મોત નિપજ્યું છે
બનાવે લઈ રેલવે પોલીસે મરણ જનારની ઓળખ કરી મરણ નું ચોક્કસ કારણ શોધવા સહિત ની તાપસ હાથ ધરી છે..
સમાચારનો વીડિયો જોવા..