સમય ક્રાંતિ ન્યૂઝ..
ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે આવેલ ફરિયાદી નો શર્વે નંબર વાડી જગ્યામાં આંબા ની વાડીઓ કરી હોય ત્યારે એક દંપતી પોતાના ખેતરમાં કચરો સળગાવતા હોય ત્યારે આંબા વાડી માં આગ લાગી જતાં 40 હજારનું નુકશાન સહિત
કલમો બડી ગયા હોવાની ફરિયાદ રાહુલ ભાઈ કોંકણી એ આપી હતી જેમાં પોલીસે સૈલેશભાઈ ચોધરી અને ઉષા બેન ચોધરી સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની માહિતી સાજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..