સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના હિંદલા ગામની સીમમાં પસાર થતા રસ્તા પર એક લાકડા ભરેલો ટેમ્પા ના ચાલક દાઉદ ગામીતે ગફલત ભરી રીતે ટેમ્પો હંકારી લાવી ઝાડ સાથે ધડાકા ભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો
જેમાં ક્લીનર જયેશ ગામીત નું મોત નિપજ્યું છે બનાવને પગલે પોલીસે ટેમ્પા ના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..