તાપી જિલ્લામાં ચૂંટણી સંદર્ભે જિલ્લા ફરિયાદ સમિતિની રચના કરાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ચુંટણી સમય દરમ્યાન રોકડ અને અન્ય વસ્તુઓની જપ્તી અને મુકિત માટેની માનક સંચાલન પ્રક્રિયા દરમ્યાન સાચી વ્યકિતઓ અને જનતાને અસુવિધા ટાળવા તેમજ જો કોઈ ફરિયાદો હોય તો તેના નિવારણ માટે તાપી જિલ્લામાં ત્રણ સભ્યોનો સમાવેશ કરતી જિલ્લા ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિમાં અધ્યક્ષ તરીકે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી ડો. વિપિન ગર્ગ, સભ્ય સચિવશ્રી (ક્નવિનર) નોડલ ઓફિસર ખર્ચ અને નિયંત્રણ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ તેમજ જિલ્લા તિજોરી અધિકારીશ્રી એન.એમ.ગાવિત સભ્યશ્રી તરીકે ફરજ અદા કરશે. આ જિલ્લા ફરિયાદ સમિતિ, પોલીસ, SST, FST ટીમો દ્રારા કરવામાં આવેલ જપ્તીના કેસોની જાતે તપાસ કરશે અને ભારતીય ચુંટણીપંચના તા.૨૯ મે, ૨૦૧૫ ની SOP મુજબ નિયમોનુસારની કાર્યવાહી કરવા પગલા લેશે. લોકસભા સામાન્ય ચુંટણી પ્રક્રિયા દરમ્યાન તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિની દૈનિક બેઠક ૧૭.૦૦ કલાકે યોજાશે. જિલ્લા ફરિયાદ સમિતિના કન્વિનરશ્રી મો.નં ૯૯૭૮૪૦૫ ૨૬૩/9978405263 પર સંપર્ક કરી શકાશે. તેમ નોડલ અધિકારી ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી