હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમે આખરે જીતનો સ્વાદ ચાખ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં રવિવારે પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 234 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી ટીમ 205 રન જ બનાવી શકી હતી. જેના પગલે મુંબઈ ટીમનો 29 રનથી વિજય થયો હતો. તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024માં મુંબઈની આ પ્રથમ જીત છે. સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈની ટીમે આપેલા 235 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ડેવિડ વોર્નર 10 રન બનાવીને રોમારિયો શેફર્ડનો શિકાર બન્યો હતો. જોકે, બાદમાં પૃથ્વી શો અને અભિષેક પોરેલે આક્રમક બેટિંગ કરી હતી. બીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી. પૃથ્વી 66 અને અભિષેક 41 રન બનાવીને આઉટ થયો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
મહિલા T20 એશિયા કપમાં ભારતીય ટીમે UAEની ટીમને 78 રનથી હરાવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટી20 એશિયા કપ 2024માં ભારતીય મહિલા ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે સતત બે Read more

હાર્દિક-નતાશાના છૂટાછેડા થયા, દિકરો અગસ્ત્ય કોની સાથે રહેશે? ભાવુક પોસ્ટમાં ક્રિકેટરે કરી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સત્તાવાર રીતે પત્ની નતાશા સ્ટેનકોવિકથી (Natasha Stankovic) અલગ થઈ ગયા છે. Read more

BCCI લેવા જઈ રહી છે મોટો નિર્ણય, હવે સ્ટાર ક્રિકેટરોએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાજેતરમાં જ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં Read more

T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી