તાપી જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસિસ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા લોકોના આરોગ્યની નિઃશુલ્ક તપાસણી કરાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં ટીમ ૧૦૮ (એમ્બયુલેન્સ સેવા) દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસિસ ૧૦૮ ઇમરજન્સી સેવા તાપી દ્વારા જિલ્લાના બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, બગીચા સહિતના સ્થળોએ લોકોનું બ્લડપ્રેશર ડાયાબિટીસ તેમજ અન્ય કોઈ સ્વાસ્થ્યને લગતી તમામ તપાસ નિઃશુલ્ક કરાઈ હતી.

તાપી જિલ્લાના નાગરિકોનું સ્વાસ્થ્ય સારુ રહે તેવા આશય સાથે શરૂ કરાયેલા આ અભિયાનમાં આશરે ૫૦૦ થી વધારે લોકોના સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સુરત જિલ્લાના ૧૦૮ ઇમરજેન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર શ્રી અભિષેક ઠાકર તેમજ જિલ્લા કોર્ડીનેટર શ્રી મયંક ચૌધરી દ્વારા કરાયું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી