સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના ઉકાઈ ડેમ ના ગેટ નંબર બે નજીક અચાનક આકસ્મિક કારણે ઘાસચારા માં આગ ફાટી નીકળી હતી જે આગ એ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તાત્કાલિક
સોનગઢ અને વ્યારા થી ફાયર ની ગાડીઓ બોલાવવામાં આવી હતી બનાવ ને લઈ ફાયર ના જવાનો એ ઘટના સ્થળે પોહચી જઈ આગ પર પાણી નો મારો ચલાવ્યો હતો અને આગ જે કાબૂમાં કરી હતી જેની માહિતી 3 કલાક ની આસપાસ મળી હતી