સમય ક્રાંતિ ન્યૂઝ..
કુકરમુંડા તાલુકાના કોરોલા ગામે ગત દિવસો માં એક ખેડૂત પર દિપડા એ હુમલો કર્યો હતો જેને લઇ વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું
જેમાં મારણ ખાવાની લાલચે આખરે દીપડો પાંજરે પુરાઇ ગયો હતો જેનો કબ્જો વન વિભાગ દ્વારા મેળવી લઈ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી જેની માહિતી ગુરુવાર ના 3 કલાકે પ્રાપ્ત થઈ હતી