સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર માં સમાસામે પોલીસ ફરિયાદ દાખલ થઈ જે જેમાં સુદામા ભાઈ એ સાત વ્યક્તિ વિરદ્ધ માર મારવો સહિત પાંચ જે ઈજાઓ પહોંચાડી હોવાનો ઉલ્લેખ કરાયો છે
જ્યારે બાબુ ભાઈ એ 9 વ્યક્તિઓ સામે ફરિયાદ આપી છે જેમાં 3 વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે જેને લઈ પોલીસે બને પક્ષની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શનિવાર ના પાચ કલાકે પ્રાપ્ત થઈ હતી..