સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વનવિભાગ ના કર્મચારી ને મળેલી માહિતી મુજબ જિલ્લાના આમણીયા ગામે એક કૂવા માં અજગર પડ્યો છે
જે અજગર નું રેસ્કયું વનવિભાગ અને એનિમલ ટીમ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જે અજગર ને વનવિભાગ ના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલમાં મુકત કરવામાં આવ્યો હતો જે માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી