સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સેવાસદન ખાતે આવેલ ચૂંટણી અધિકારી સમક્ષ કુલ ત્રણ ફોર્મ બારડોલી લોકસભા ની ચૂંટણી માટે ભરાયા હતા જેમાં ભાજપ ના ઉમેદવાર પરભુ વસાવા દ્વારા
બે અને બહુજન સમાજ પાર્ટી ના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા એક ફોર્મ ભરવામાં આવ્યું છે જે માહિતી શુક્રવારના રોજ 5 કલાકની આસપાસ મળી હતી