સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે ખેતર માં કામ કરતી મહિલા રમીલા બેન ગામીત ને બાજુના ખેતરમાં કામ કરતા મણીલાલભાઈ મિચરાભાઈ ગામીતે જૂની અદાવત માં
મહિલા ને ત્રિકમ વડે હુમલો કરી લોહી લુહાણ કરી દેતા મહિલા ને સારવાર અર્થે હસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવમાં ફરિયાદી ઊર્મિલા બેન ને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત 3 કલાકે પ્રાપ્ત થઈ હતી .