વડોદરાના યુવા કોર્પોરેટર જાતે એમ્બ્યુલન્સ ચલાવી અક્સ્માત સ્થળ

સમય ક્રાંતિ ન્યૂઝ..

વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ-9ના ભાજપ કોર્પોરેટર શ્રીરંગ આયરેને આજે 7 એપ્રિલે બપોરે લક્ષ્મીપુરા રોડ અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી , જેથી તેઓ પળવારનો વિલંબ કર્યા વગર પોતાની સંસ્થાની એમ્બ્યુલન્સ લઇને અક્સ્માત સ્થળ પર દોડી ગયા  હતા.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે બપોરે ગોરવા લક્ષ્મીપુરા રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ યુવકને તાત્કાલિક હૉસ્પિટલમાં લઇ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર હોવાથી કોર્પોરેટર શ્રીરંગની સંસ્થાને એમ્બ્યુલન્સ માટે ફોન અવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જોકે આજે રવિવાર અને બપોરનો સમય હોવાથી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જમવા માટે ગયો હતો. જેથી ડ્રાઇવર ન હોવાથી સમય બગાડ્યા વગર કોર્પોરેટર શ્રીરંગ આયરે અકસ્માત સ્થળ પર એમ્બ્યુલન્સ ચલાવી દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને  તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં લઈ જઇ  સમાજસેવાનું ઉત્કૃષ્ઠ ઉદારણ પૂરું પાડ્યું હતું.

Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી