ABVP તાપી જિલ્લા દ્વારા વિદ્યાર્થિઓને શિષ્યવૃત્તિ ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યુ

સમય ક્રાંતિ ન્યૂઝ..

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટુ છાત્ર સંગઠન છે, જે છેલ્લા ૭૫ વર્ષથી
શૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રે સમસ્યાઓ ને લઇને સાર્થક તથા સફળ હાસ્તક્ષેપ કરતુ આવ્યું
છે, ABVP ને આટલા વર્ષોમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષણવેદો નો સહકાર પ્રાપ્ત થયેલ છે.

તાપી જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને સરકાર દ્વારા સહાય આપવામાં આવતી શિષ્યવૃત્તિ આખું વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોવા છતા હજી સુધી મળેલ નથી જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ નિવાસી અધિકારી કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી છેકે વિદ્યાર્થીઓ ને મળવા પાત્ર શિષ્યવૃત્તિ ઝડપી ધોરણે વિદ્યાર્થીઓ ને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
જેમાં ABVP તાપી જિલ્લા વિસ્તારક સિદ્ધાર્થ યાદવ, ABVP નગર સહમંત્રી અભિષેક ત્રિવેદી,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા અધ્યક્ષ મિતુલ ગામીત ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી