સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના નિઝર તાલુકાના વડલી ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે બાઇક પર સવાર ચાર યુવકો પૈકી બાઇક ચાલક બે યુવક અક્ષય વળવી અને અન્ય એક યુવકનું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય બે યુવકને ઈજા પોહચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવને લઈ નિઝર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.જે માહિતી 3 કલાકે મળી હતી.