વ્યારામાં ડો.આંબડેકર ભવન ખાતે દિવ્યાંગજન મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

સમય ક્રાંતિ ન્યૂઝ..

આજ રોજ જિલ્લાની વ્યારા વિધાનસભા ૧૭૧ માં નોંધયેલા દિવ્યાંગજન મતદારો માટે વ્યારા ખાતે PWDના નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ.વી.રાઠોડના અધ્યક્ષ સ્થાને “દિવ્યાંગજન મતદાર જાગ્રુતિ અભિયાન -૨૦૨૪”હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આવનારી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને વ્યારા અને ડોલવણ તાલુકાનાં દિવ્યાંગ મતદારો માટે વ્યારામાં ડો.આંબડેકર ભવન ખાતે દિવ્યાંગજન મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વધુમાં વધુ દિવ્યાંગોજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે અંગે સૌને જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમમાં ૧૨૦ જેટલા દિવ્યાંગજનો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કાર્યક્રમમાં દિવ્યાંગજન મતદારોને મતદાનના દિવસે કઇ રીત મતદાન કરવું તેના માટે ઇ.વી.એમ /વીવીપેટનિર્દશનની ટીમ દ્વારા ડેમો આપી વિસ્તૃત જાણકારી સાથે મતદારે ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજયભાઇ બી રાઠોડ જિલ્લા બાળ સુરક્ષા એકમ, નાયબ મામલતદાર શ્રી એ.જે.રાઠોડ,(ચુંટણી શાખા વ્યારા) સુ.શ્રી.શિતલબેન પટેલ,મદદનીશ શિક્ષણ નિરીક્ષક, શિક્ષણાધિકારીશ્રીની કચેરીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી દિવ્યાંગોને મતદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી