સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા શહેર ના બજાર વિસ્તાર સહિત ના અલગ અલગ વિસ્તાર માં રહેતા અને કોઈ પાર્ટી સાથે નહિ જોડાયેલા 40 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા
જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠન ના પ્રભારી સહિતના આગેવાનો ની હાજરીમાં ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો જે માહિતી 1 કલાકે આપવામાં આવી હતી