સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના બેડી ગામે આવેલ ખેતરમાં ખેડાણ કરતા જોનીયેલ ગામીત ને ચાર જેટલા વ્યક્તિઓ અચાનક આવી જઈ તેની સાથે લડાય ઝઘડો કરતા
હોય ત્યારે અમિત ભાઇ રતિલાલ ભાઈએ કુહાડી વડે જોનીયેલભાઈ ને મારી દેતા તેને 108 મારફતે વ્યારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ પોલીસે અમિત ગામીત,જયેશ ગામીત,દીપક ગામીત અને હિતેશ ગામીત સામે ગુનો દાખલ કર્યો છે જેની વિગત સાજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..