સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ ખાતે જિલ્લા પોલીસ વડા ની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં સીસીટીવી કેમેરા મુકવા અંગે રજૂઆત કરાઈ હતી
જે અંતર્ગત રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા શહેર ના ગૌરવ પથ ખાતે અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે જે કેમેરા મૂકવામાં આવતા કેટલાક અંશે ગુનાખોરી અટકશે એવું નાગરિકો માની રહ્યા છે જેની વિગત 5 કલાકે મળી હતી