સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ ખાતે “WORLD MSME DAY “ ની ઉજવણી

સમય ક્રાંતિ ન્યૂઝ..

સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ ખાતે “WORLD MSME DAY “ ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેંન્દ્ર ની કચેરીના ઈ.ચા. ઉદ્યોગ અધિકારી શ્રી ડી. એમ. રાણા દ્વારા MSME(સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો) ઉદ્યમ રજીસ્ટ્રેશન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ સૂક્ષ્મ, નાના અને મધ્યમ(MSME)એકમોને સરકાર તરફથી મળવાપાત્ર પ્રોત્સાહન યોજનાના લાભ વિશે ઉપસ્થિત સૌને જાણકારી આપી હતી.

લીડ ડીસ્ટ્રીક્ટ મેનેજર શ્રી રસિક જેઠવા તથા અનિલભાઈ ગામીત FLC કાઉન્સેલર દ્વારા બેંકિંગ સેક્ટર હેઠળની વિમા યોજનાઓ, તેના લાભો, બેંક લોન તથા બેંકિંગ સિસ્ટમના સિક્યોરીટી અને સાવચેતીના પગલા વિશેની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવેલ હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ પ્રસંગે કોલેજના ઇ.ચા. આચાર્ય શ્રી મિસ્ત્રી તથા કોલેજના સ્ટાફ સાથે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને ઉદ્યોગકારોએ ભાગ લીધેલ હતો.
કાર્યક્રમનું આયોજન જિલ્લા ઉદ્યોગ કેંન્દ્ર તાપી તથા સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતુ. કોલેજના પ્રદ્યાપક શ્રી પાર્થ પંચાલ તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતુ.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી