હિંદુઓના તહેવારો ટાણે જ ધાર્મિક લાગણી અને કોમી વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર

સમય ક્રાંતિ ન્યૂઝ..

અત્યંત સંવેદનશીલ જિલ્લો ગણાતા ભરૂચમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના અને શાંતિ ડહોળવાના બે કાવતરાં સામે આવતાં ભરૂચ પોલીસે બે ગુના દાખલ કરી કુલ ૪ જણાની ધરપકડ કરી હતી. ભરૂચ તાલુકા અને સાયબર ક્રાઈમ પોલીસમથકે દાખલ થયેલા બંને ગુના અંગે DYSP સી.કે.પટેલે પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી હતી.

ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મહમદ વાહીદ, મહમદ હસન અને મિર્ઝા મહમદ સાનીએ ધાર્મિક ટિપ્પણીઓ કરતી વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. ઇન્ટાગ્રામ પર ગ્રુપ બનાવી હિંદુ દેવી-દેવતા ઉપર ટિપ્પણી કરતી પોસ્ટ વાયરલ થતાં પોલીસના ધ્યાને આવી હતી. વધુમાં આરોપીનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

શહેરની શાંતિ ડહોળવાના અન્ય એક કિસ્સામાં કંથારિયાનો અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી એક પત્રિકા બનાવી તેની કોપી કઢાવી વહેંચવા નીકળ્યો હતો. આ પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતાં તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પત્રિકામાં ભડકાવનારું લખાણ લખાયું હતું, જેમાં ગૌમાંસ અને હિંદુઓના ગ્રંથો વિશે આપત્તિજનક શબ્દોનો ઉલ્લેખ કરાયો હતો

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી