ડુંગરી નજીક માલગાડી પાટા પરથી ઉતરી, મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેન વ્યવહારને અસર

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત વલસાડ વચ્ચે એક ટ્રેન અકસ્માત થયો હતો. વલસાડના ડુંગરી પાસે માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો જેના કારણે આ રૂટ પર ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીલીમોરા નજીક ડુંગરી રેલવે સ્ટેશન પાસે થી પસાર થતી ગુડ્ઝ ટ્રેનનો ડબ્બો (બોગી)પાટા પરથી ઉતરી જતા થોડો સમય માટે રેલ્વે વ્યવહાર ખોટકાયો હતો

બીલીમોરા નજીકના ડુંગરી રેલ્વે સ્ટેશન પાસે ડાઉન લાઇન પરથી ગુડ્ઝ ટ્રેન મહારાષ્ટ્રના પુના થી રાજસ્થાનના લુણી તરફ જઈ રહી હતી. જ્યાં આ ગુડ્ઝ ટ્રેન જ્યારે ડુંગરી રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતાં જ ટ્રેનના એન્જીન પછીનો એક (ડબ્બો) બોગી ડીરેલ થઈ હતી. પણ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તુરંત ટ્રેન થોભાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં રેલ્વે ના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ટ્રેક પરથી ડીરેલ થયેલ બોગીને બાકીની ટ્રેન ને છુટી કરી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર થોડા સમય માટે ખોરંભાયો હતો. ડીરેલ થયેલ બોગી ને હટાવાની કામગીરી રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી