ગુજરાતના ગૃહ મંત્રાલયમાં પોસ્ટિંગ માટે ગોતી લો ગોતી લો આઇ પી એસ અધિકારીઓ….?

સમય ક્રાંતિ ન્યૂઝ..

ગુજરાત અને દેશના ગૃહ મંત્રાલયમાં ઇતિહાસમાં પહેલી વખત પોલીસ વિભાગમાં કોઈ દિવસ ન બનેલી એવી ઘટના બની છે જેને લઇને આખા રાજ્યભરમાં ખળભડાટ મચી ગયો છે સિનિયર જુનિયર આઇપીએસ ની બદલી બાબતે રાજ્ય સરકાર માટે હવે નીચે જોવા જેવું થઈ રહ્યું છે…? ત્યારે ગુજરાતનું એક લોક ગીત જેને લોકોના મોઢે મોઢે સુધી પહોંચ્યું છે તેવું ગીત આજે યાદ આવ્યું છે તે છે ગોતી લો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાર્ડનો આઇપીએસ ગોતી લો….. આ પંક્તિ આજે ગુજરાતના આઈપીએસ માં ચર્ચાનો વિષય બની છે.

હાલમાં તો ચૂંટણી પંચના આદેશ અનુસાર હવે રાજ્યમાં ચૂંટણી આચાર સાહિતા લાગી ગઈ છે અને જે પણ થાય તે હવે દિલ્હીથી થશે જેને લઈને ગુજરાત રાજ્યમાં ગૃહ મંત્રાલયનું રાજકરણ માં માત્ર રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય સચિવ અને ગૃહ સચિવ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી ના નિર્દેશ પર ચૂંટણીપંચ દ્વારા ફાઈનલ મોર મારવામાં આવશે આગામી બે ત્રણ દિવસમાં જ આઈ પી એસ ઓના બદલી થાય એવી શક્યતા હાલ દેખાઈ રહી છે જેમાં ગોતીલો ગોતી લો આઇપીએસ ગીત હાલ ગૃહ મંત્રાલયમાં તેમજ ગાંધીનગરના સચિવાલય માં ચર્ચા નું કેન્દ્ર બન્યું છે….?

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ભારત ભરમાં માત્ર ગુજરાતની અંદર જ પ્રથમ વખત એવી ઘટના બની જે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે ખાસ કરીને ગૃહ મંત્રાલયનો…..? ત્યારે ગુજરાતીના એક સંગીતકારનું લોકપ્રિય ગીત આવ આઇપીએસ માટે બંધબેસતું હોય એવું દેખાઈ રહ્યું છે અને એની પંક્તિઓમાં પણ આ શબ્દોનો ઉલ્લેખ થતો એવું પણ દેખાય છે આપની વચ્ચે એક ઉદાહરણ પેટે ગુજરાતનો લોકપ્રિય ગીત મૂકી રહ્યો છું જેમાં ગોતી લો નથી તે મજા ખાલી વાવતા ધજામાં…. એવો હાર્ડનો આઇપીએસ ગોતી લો…..? કાઠે મતલબ એટલે ( ગૃહ મંત્રાલયથી ) જા તુ જા દરિયે ( કેન્દ્રીય રાજકારણ માં )…. દરિયેથી જા તુ જા તળિયે …..? તળિયે એટલે ગુજરાતનો ગૃહ મંત્રાલય માં…
? લોકસભાની 18 મી ચૂંટણીને લઈને આખરી ઓપ અપાઈ ગયો છે અને દેશભરમાં આચાર સાહિતા લગાવી દેવામાં આવી છે…? પરંતુ ગુજરાતનું ગૃહ મંત્રાલયનું હજુ કોકડું ઉકેલોમાં રાજ્ય સરકાર અને કેન્દ્રીય સરકાર પણ અવઢવમાં મુકાઈ છે..! ખાસ કરીને ગુજરાતના ગૃહ મંત્રાલયમાં સિનિયર અને જુનિયર આઇપીએસ દ્વારા બદલીને લઈને ઘણી અટકળો શરૂ છે અને છેલ્લા બે મહિનાનો સમય વીતી જવા છતાં પણ હજુ સુધી આઈપીએસ અધિકારીઓને અલગ અલગ જગ્યાના પોસ્ટિંગ માટે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને યોગ્ય અધિકારી ગોતી લેવાતા નથી…? જેને લઈને કેટલા શહેર અને જિલ્લાઓની પરિસ્થિતિ કાયદો વ્યવસ્થામાં કફોડી થઈ રહી છે…?

રાજ્ય સરકાર આગામી સમયમાં વર્ય મર્યાદાના લઈને નિવૃત્ત થઈ તેવા અધિકારીઓને પણ સારી જગ્યા પર પોસ્ટિંગ માટેની તૈયારી કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખાસ કરીને આચાર સહિતા લઈને કોઈપણ કસર બાકી રાખવા માગતી નથી જેને લઈને આ ગૃહ મંત્રાલયનો જ વિભાગ માત્ર બદલી થઈ શકી ન હતી…?

દિલ્હી ખાતે રાજકીય નેતાઓને અનુલક્ષીને આઇપીએસ સિનિયર જુનિયર ની બદલી કરવામાં આવશે ચૂંટણી આયોગ જે નામ મોકલવામાં રાજ્ય સરકાર દ્વારા આવવાના છે તેની સંપૂર્ણ માહિતી માત્ર ગુજરાત રાજ્યના ત્રણ વ્યક્તિને જ ખ્યાલ છે એક રાજ્યના મુખ્યમંત્રી અને બે સચિવ કક્ષાના અધિકારી બાકી ગુજરાત રાજ્યમાં કોઈને કંઈ જ ખબર નથી કે કોની બદલી ક્યાં થશે આખરી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાત સમગ્ર રાજ્યના સિનિયર જુનિયર આઇપીએસ બાબતે સમય અંતરે ચર્ચાઓ થઈ ચૂકી છે જેને લઇને આવે ફાઇનલ નામ આધારે લિસ્ટ મોકલવાની તૈયારી પણ કરી દેવામાં આવી છે…?

ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા સચિવાલય અને ગુહ મંત્રાલયના વિભાગોમાં માત્ર અલગ અલગ ચર્ચાઓ ગોતી લો, ગોતી લો આઇ પી એસ ને થઈ રહી છે કોઈપણ વ્યક્તિ કોઈ જાતની જાનકારી વગર કે કોઈપણ જગ્યા પર અફવા બજાર ગરમ કરી નાખ્યું છે… ? જે પોલીસ વિભાગ પર સટ્ટા બેટિંગ રમાડતા લોકો પર તબાહી લાવ્યા હતા તે જ લોકો હવે આઇપીએસ અધિકારીઓ પોસ્ટિંગ પર સટ્ટાબેટિંગ લાગી રહ્યું છે… ? ગુજરાતમાં આ એક બહુ મોટી ચર્ચાઓ હાલ બહાર આવી છે….? ગુજરાત સરકાર દ્વારા હવે ફાઇનલ ગૃહ મંત્રાલયનો ઓપ આપી દેવામાં આવ્યો છે અને આગામી ગુરૂવાર શુક્રવાર સુધી સિનિયર જુનિયર આઇપીએસની બદલીના થવાની સંભાવના વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે પણ ઘણીવાર આશા ઠગવારી નીકળે છે…..?

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી