સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચાપલધરા ગામે સિમેન્ટ થાંભલા ફેકટરીમાં મજૂરી માટે આવેલ જામખડી ગામનો મજૂર અનિલ ગામીત કેરી તોડવા આંબા પર ચઢ્યો હતો.
ત્યારે વૃક્ષ પરથી પસાર થતી વીજ લાઈનને આકસ્મિક રીતે હાથ અડી જતાં કરંટ લાગ્યો હતો.અને નીચે પટકાયો હતો.જેમાં તેમનું મોત નિપજ્યું હતું.જે માહિતી 11 કલાકે મળી હતી.