સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરના બજાર વિસ્તાર માંથી વ્યારા પોલીસે બાતમીના આધારે કેનાલ રોડ નજીકથી વ્યારાના દરગાહ નજીક થયેલ ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જેમાં અરબાઝ પઠાણ, ફિલિપ ગામીત, નઈમમિયા શેખ, અને બંકિમ પારેખને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.જે માહિતી 11.15 કલાકની આસપાસ મળી હતી.