ભારતે અમેરિકાને હરાવી સુપર 8મા જગ્યા બનાવી

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારતે USA ને 7 વિકેટે હરાવ્યું છે. ભારત તરફથી સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા, જેણે 49 બોલમાં 50 રન બનાવ્યા. શિવમ દુબે સાથે તેની 72 રનની ભાગીદારીએ ભારતની જીતમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. દુબેએ પણ 31 રન બનાવીને ભારતની જીતમાં ફાળો આપ્યો  હતો.

પ્રથમ બેટિંગ કરતા યુએસએ 20 ઓવરમાં 110 રન બનાવ્યા હતા. સુકાની મોનાંક પટેલની ગેરહાજરીમાં પણ યુએસએના બેટ્સમેનોએ તાકાત બતાવી હતી. ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવા માટે સ્ટીવન ટેલરે 24 રન અને નીતિશ કુમારે 27 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. તે જ સમયે, જ્યારે ભારત ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતર્યું ત્યારે ટીમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો ગયો. પરંતુ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની ભાગીદારી ટીમ ઈન્ડિયાને જીત સુધી લઈ ગઈ હતી..

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી