સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકા ના ડોલારા ગામ ની સીમ માં ઈંટ ના ભઠ્ઠા પર કામ કરતા માંગીલાલ ડોલારા ગામ ની સીમ માં દૂધ લેવા ગયા હતા ત્યારે કોઈક અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા ટક્કર મારી દઈ ઈજા પોહચાડી હતી
જેને લઈ તેમને વ્યારા ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા બાદ માં વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા હતા જે બનાવ ને લઈ વ્યારા પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી 5 કલાકે મળી હતી