સમય ક્રાંતિ ન્યૂઝ..
બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.
નવા ફોટોશૂટમાં કેટ શર્મા ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છેએક્ટ્રેસનો બોલ્ડ અંદાજ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.
કેટ શર્મા ટીવી એક્ટ્રેસ છે તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. કેટ ઈન્સ્ટાગ્રામ પર સેક્સી તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની આ બોલ્ડ સ્ટાઈલ યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે.