હૈદરાબાદને હરાવી ફાઈનલમાં પહોંચી કોલકાતા, ક્વોલિફાયર મુકાબલામાં 8 વિકેટથી મારી બાજી

સમય ક્રાંતિ ન્યૂઝ..

બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ અય્યર અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ક્વોલિફાયર-1 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે રાહુલ ત્રિપાઠીના 55 રનની મદદથી 19.3 ઓવરમાં 159 રન બનાવ્યા હતા,

પરંતુ KKRએ શ્રેયસના પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 24 બોલમાં અણનમ 58 રન અને વેંકટેશ અય્યરના 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા અને જીત મેળવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે 13.4 ઓવરમાં બે વિકેટે 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
શું ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમશે? કોચ ગંભીરે આપ્યો જવાબ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને બેંગ્લોરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ Read more

સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી