સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીકથી મોબાઈલ ચોરીના વણઉકેલાયા ગુનામાં સંડોવાયેલા
આરોપી મોહન વિરમા રબારી રહે, ભાટપુર નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 12 કલાકની આસપાસ અપાઈ હતી.