સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસે વ્યારાના ઉનાઈ નાકા નજીકથી વ્યારા પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષ થી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને રાત્રિ દરમ્યાન ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં આકાશ બળવંત વસાવે નામના આરોપીને ઉનાઈ નાકા નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 11 કલાકે મળી હતી.