સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ વ્યારા ખાતે ફાયર સેફ્ટી અંતર્ગત મોક ડ્રીલ અને તાલીમ

સમય ક્રાંતિ ન્યૂઝ..

સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ વ્યારા ખાતે કાર્યરત છે. સંસ્થામાં કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકોને જિલ્લા બાળ કલ્યાણ સમિતીના આદેશથી સંભાળ અર્થે આશ્રય આપવામાં આવે છે.

આ બાળકોને આગ જેવી દુર્ઘટના સમયે સ્વ-બચાવ બાબતે સ્ટેશન ફાયર ઓફિસરશ્રીના સહયોગથી ફાયર સેફ્ટી અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોને આગ જેવી દુર્ઘટના સામે કેવી રીતે સ્વ બચાવ કરવો અને અન્ય ને કેવી રીતે મદદરૂપ બનવું તે અંગે લાઈવ ડેમોટ્રેશન બતાવવામાં કરવામાં આવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, ચિલ્ડ્રન હોમના બાળકો અને કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી