સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ પાઠક વાડી ગામે પુષ્પા રાજ જેમ ચંદન ના ઝાડ ની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટનાં પ્રકાશ માં આવતા પોલીસે ફરિયાદી પાસે થી ૨૪ હજાર થી વધુના કિંમત ના ચંદન ના ઝાડની ચોરી અંગે ફરિયાદ લઈ તાપસ તેજ કરી હતી જેમાં એક આરોપી ને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો..
ડોલવણ તાલુકાના પાથકવાડી ગામે આવેલ સર્વે નંબર વાડી જગ્યા ફરિયાદી અજયભાઈ પટેલ ના ઘરની નજીક એક 25 વર્ષ જૂના ચંદન ના ઝાડની ચોરી કરી ફરાર થયેલા આરોપી રાહુલ બંજારને પોલીસે ઝડપી લીધો છે જ્યારે દિનેશ બંઝરા અને અન્ય ઈસમો ની પોલીસે શોધખોળ આદરી છે જેમાં પોલીસે ચંદનના ત્રણ ટકુડા કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત સાજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..