રાણીઆંબા ગામે વડીલો અને યુવાનો દ્વારા લાઇબ્રેરી બનાવી આજે લોકાર્પણ કરવામાં આવ્યું..

સમય ક્રાંતિ ન્યૂઝ..

વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે આજે ગામમાં આગેવાનો અને યુવાનો દ્વાર વિદ્યાર્થી ના હિતમાં એક લાઇબ્રેરી બનાવી આપી તેને ખુલ્લી મૂકવામાં આવી હતી

તાપી જિલ્લાના વ્યારા તાલુકા ના રાણીઆંબા ગામે તારીખ 16 -3-2024 ના રોજ ગામના વડીલો ,અને આગેવાનોના સહયોગથી “લિવિંગ હોપ ફાઉન્ડેશન “દ્વારા ગામના અને આજુબાજુના વિદ્યાર્થીઓના ભવિષ્યના હિત માટે “લિવિંગ હોપ લાયબ્રેરીની” શરૂઆત કરવામાં આવી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

લિવિંગ હોપ ફાઉન્ડેશનની સરહાનીય કામગીરીને ગ્રામજનોએ સહર્ષ વધાવી લીધી હતી જેમાં લિવિંગ હોપ ફાઉન્ડેશન લાઇબ્રેરી ના સંચાલન ગામના શિક્ષક આદરણીય અશોકભાઈ ગામીત રાણીઆંબા ગામના તથા આજુબાજુ ના તમામ યુવાનોને સાથે રાખીને ચાલનારા હસનેનભાઈ મલેક , યુસુફભાઈ ગામીત , વિપુલભાઈ ગામીત ,પંકજભાઈ ગામીત , વિનયભાઈ ગામીત ,જીગ્નેશભાઈ ઢોડીયા , ગામ ના માજી સરપંચ શ્રીઓ નરસિંહભાઈ, કુંવરજીભાઇ, સુરેશભાઈ ના સંયુક્ત વરદ હસ્તે લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવી.

Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી