વોકલ ફોર લોકલ’ બનવાની અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ

જેમ એક દિવાથી બીજો દિવો પ્રજ્વલીત થાય તેવી જ રીતે આપણી ખરીદીના દિવા રૂપ કોઇના ઘરનો દિપો પ્રજ્વલીત કરીએ વોકલ ફોર લોકલ બનીએ.- જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

સ્થાનિક કારીગરોના પરિશ્રમને અજવાળવા ‘લોકલ’ ઉત્પાદનો માટે વોકલ બનવાની ઝુંબેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડી છે ત્યારે તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ તાપી જિલ્લાની જાહેર જનતાને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરીએ સ્થાનિક ઉત્પાદનોને ‘ગ્લોબલ’ બનાવવા માટે નાના મોટા સ્થાનિક વેપારી, દુકાનદારો, લારી ફેરીયાઓ પાસેથી કે પછી આપણા દેશમાં જ સર્જન પામતી વસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ રાખવાની જાહેર અપીલ કરી હતી.

તેમણે ખાસ જણાવ્યું હતું કે, “નાનો વર્ગ જેની દિવાળી આપણી ખરીદી ઉપર નિર્ભર છે તેવા સ્થાનિક લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ. જેથી ભારતની દિવાળી ભારતમાં જ ઉજવાય અને ભારતિય સંસ્કૃતિ ઉજાગર થાય. અન્યને મદદરૂપ બનવાની ભાવનાથી આપણી ખરીદી કરીએ અને જેમ એક દિવાથી બીજો દિવો પ્રજ્વલીત થાય તેવી જ રીતે આપણી ખરીદીના દિવા રૂપ કોઇના ઘરનો દિપો પ્રજ્વલીત કરીએ વોકલ ફોર લોકલ બનીએ.”

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નર્મદેશ્વર મહાદેવનું એવું મંદિર કે જ્યાં વૃક્ષોને પાણી ચઢાવી ગ્રહ દશા સુધરે છે,યજ્ઞના રાખની છે દાદાની મૂર્તિ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જીલ્લા એટલે પ્રકૃતિના ખોળે વસવાટ કરતા જિલ્લો છે જેમાં દેવાલયો અને સુંદર ફરવાલાયક સ્થળો આવેલા છે. જીલ્લાના Read more

તાપી જિલ્લામાં આવેલું ધારેશ્વર મહાદેવનું મંદિર, સ્કંધપુરાણની કથામાં પણ છે ઉલ્લેખ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકામાં આવેલ વડગામ ખાતેનું ધારેશ્વર મહાદેવનું પ્રસિધ્ધ મંદિર આજે સોમવાર અને પવિત્ર શ્રાવણ માસનો Read more

Paris Olympics: ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સુરતના હરમીત દેસાઈની વિજયી શરૂઆત

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ પેરિસ ઓલિમ્પિકમાં વિજયી શરૂઆત કરી છે. સુરતના વતની ટેબલ ટેનિસ ખેલાડી Read more

બેડકુવા દુર ગામે પ્રાકૃતિક ખેતી માટે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

પ્રાકૃતિક ખેતીની તાલિમમાં ૨૫ જેટલી ખેડુત બહેનો ઉત્સાહભેર જોડાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. પ્રાકૃતિક કૃષિ અભિયાન 2024 અંતર્ગત વ્યારા તાલુકાના બેડકુવા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી