સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા માં મહત્તમ શેરડી પકવતા ખેડૂતો માટે આજે જિલ્લા માં આવેલ કોપર સુગર દ્વારા ટન દીઠ શેરડી નો ભાવ બહાર પાડવામાં આવ્યો હતો
જેમાં તાપી જિલ્લા ના દાદરીયા ગામે આવેલ કોપર સુગર દ્વારા શેરડી ના ટન દીઠ ચાલુ વર્ષ ના ભાવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ચાલુ વર્ષ માટે ટન દીઠ 3057 રૂપિયા નો ભાવ પાડવામાં આવ્યો છે જેની માહિતી શુક્રવાર ના રોજ 5 કલાકે મળી હતી