તાપી જિલ્લા ચૂંટણી તંત્રની અનોખી પહેલ ‘Know Your Polling Station’

મતદાન મથક સહિત મતદાન મથકે ઉભી કરાયેલી સુવિધાઓ અંગે મતદારોને માહિતગાર કરાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને તાપી જિલ્લાના નાગરિકો મહત્તમ મતદાન કરીને લોકશાહીના આ પર્વને સફળ બનાવે તે માટે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ધારા પટેલના નેતૃત્વમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે.

ચૂંટણીમાં નવા મતદારો, યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો તેમજ સિનિયર સીટીઝન વધુમાં વધુ પોતાની ભાગીદારી નોંધાવે તે માટે તાપી જિલ્લામાં આજરોજ ‘Know Your Polling Station’ મતદાન જાગૃતિ કેમ્પેઈન હાથ ધરાયુ હતું. સઘન કેમ્પેઇનમાં બુથ પર હાજર બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન મથક, મતદાર ક્રમાંક સહિત ત્યાંની પાર્કિંગ, વ્હિલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર સહિતની સુવિધાઓથી અવગત કરાયા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી પણ મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી રહી છે. ટૂંકમાં ચૂંટણી તંત્રના સઘન પ્રયાસોને જોતા ઇચ્છનીય છે કે તાપી જિલ્લાના નાગરિકો જાગૃત થઈને મતદાનના દિવસે પોતાના સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરી આવે અને લોકશાહીના આ પર્વને સફળ બનાવે.

Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી