સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ માં ફરજ બજાવતા વિનોદભાઈ પ્રતાપ ભાઈ ને મળેલી સંયુક્ત બાતમી ના આધારે વ્યારા પોલીસ મથક માં દારૂના ગુનામાં વોન્ટેડ
આરોપી હરીશ ઉર્ફ મુન્નો ચૌધરી રહે ખુશાલપૂરા ને પનિયારી ગામ નજીકથી ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી 2 કલાકે મળી હતી