સમય ક્રાંતિ ન્યૂઝ..
કુકરમુંડા તાલુકાના મોરબા ગામના બેજ ગામે લગ્ન પ્રસંગમાં આવતા બે યુવક ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે બનાવની વાત કરીએ તો રેતીના ડમ્પરે બાઈક ચાલકને
અડફટે લેતા બને યુવાને જીવ ગુમાવી દેતા ગામના લોકો અને લગ્ન આવેલા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..