સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉકાઈ પોલીસ ટીમના માસનો ને મળેલી બાતમીના આધારે કડોદરા વિસ્તાર માંથી એક પ્રોહી ગુનામાં સંડવાયેલા આરોપી ઉમેશ માંડોડા ને ઝડપી લીધો છે
જે આરોપી સામે પ્રોહી ગુના હેઠળ ગુનો દાખલ થયો હતો જેને લઇ પોલીસે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી ચાર વાગ્યે પ્રાપ્ત થઈ હતી..