સમય ક્રાંતિ ન્યૂઝ..
દક્ષિણ ગુજરાત ના લોકો અને ખેડૂતો ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ માં હાલ ઉનાળા ની સીઝન દરમ્યાન પૂરતો પાણી નો જથ્થો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
જેમાં હાલ ઉકાઈ ડેમ માં 57.87 ટકા પાણી નો જથ્થો ઉપલબ્ધ છે અને જે પાણી નો જથ્થો આગામી એક વર્ષ સુધી પૂરતો હોવાનું ડેમ ના સત્તાધીશો એ જણાવ્યું હતું જે માહિતી 3 કલાક ની આસપાસ મળી હતી