સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના હીરાવાડી ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા. રસ્તા પર જતા દાદીને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ભટકાઈ કારમાં સવાર એક મહિલા અને એક બાળકી સહિત ત્રણ જણના ઘટના સ્થળે મોત થયા તો અન્ય એકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજયા છે.. જ્યારે ચાર જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા..
સોનગઢ ના હીરાવાડી ગામ થી પસાર થતા રસ્તા પર ગમખ્વાર અકસ્માત.પગપાળા રસ્તે જતા વૃદ્ધાને બચાવવા જતા કાર ઝાડ સાથે ભટકાઈ..વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટના સ્થળે મોત અન્ય ચાર ને ગંભીર ઇજાગ્રસ્ત.ઘાયલોને સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયા..સોનગઢ પોલીસએ વધુ તપાસ હાથ ધરી..
જુઓ વિડિયો..