સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના કલેકટરને વિદ્યાર્થીઓ દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓના એડમિશન કરાવા માટે આપેલ ઓરિજનલ દસ્તાવેજો વિદ્યાર્થીઓને પરત નહિ આપતા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
જેમાં વિસનગરની એક યુનિવર્સિટીના નામનો ઉલ્લેખ કરી અલગ અલગ મુદ્દા આવરી લઇ આવેદનપત્ર અપાયું હતું.જે આવેદનપત્ર સોમવારના રોજ 1 કલાકની આસપાસ આપવામાં આવ્યું હતું.