૧૭૧-વ્યારા વિધાનસભાના ૬૩૫ મહિલા પોલિંગ અધિકારીની પ્રથમ તાલીમ યોજાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૧૭૧-વ્યારા વિધાનસભામાં ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળ રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે.

આથી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ વિધાનસભા વાઇઝ ચૂંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭૧-વ્યારા વિધાનસભામાં સરકારી મહિલા કર્મચારીઓને મહિલા પોલિંગ તરીકેની ફરજ બજાવવા અર્થે તેઓને THEORY+EVM/VVPAT અંગેની પ્રથમ હેન્ડસઓન તાલીમ આપવામાં આવી હતી. જેમાં કુલ ૬૩૫ મહિલા તાલીમાર્થીઓને તા.૦૪ એપ્રિલના રોજ બે તબક્કામાં તાલીમ લીધી હતી. માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી