સમય ક્રાંતિ ન્યૂઝ..
કુકરમુંડા તાલુકાના નિભોર ફાંટા પાસે એક મહારાષ્ટ્ર રાજ્ય ની એસ ટી બસ ના ચાલકે એક બાઈક ને ટક્કર મારી હતી જેમાં બાઈક પર સવાર પિતા પત્ની અને ત્રણ બાળકોને શરીરે ઈજાઓ પહોંચી હતી
જે બાબતે સુનીલ ભાઈ પવારએ પોલીસે ને જાણ કરતા પોલીસ બસ ના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાજે પાચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી..