સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ પ્રોહી અંગે કડક અમલવારી બાબતે અધિકારી દ્વારા આપવામાં આવેલી સૂચના ના પગલે અલગ અલગ સ્થળે રેડ પાડી દારૂ નું વેચાણ કરતા કેટલાક આરોપીને ઝડપી પાડયા હતા જે બાબતે મળેલી બાતમીના આધારે પાંખરી ગામેથી એક બાઈક સાથે બે જેટલા આરોપીને ઝડપી લીધા છે
તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પાખરી ગામની સીમ માંથી એક મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે બે આરોપી કૃણાલ પાટીલ અને અક્ષય પાનસેરા ને ઝડપી લીધા હતા જેમાં પોલીસે 55 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે જેની વિગત સાજે 6.30 કલાકે પ્રાપ્ત થઈ હતી..