અફઘાનિસ્તાન સામે નિકોલસ પૂરનની વિસ્ફોટક ઇનિંગ સાથે 36 રન બનાવી દિધા

સમય ક્રાંતિ ન્યૂઝ..

ટી-20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેના જૂના અંદાજમાં જોવા મળી હતી. અફઘાનિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા બે વખતની T20 વર્લ્ડ કપ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપનો આ સૌથી મોટો સ્કોર હતો. નિકોલસ પૂરને ટીમ માટે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી અને તેણે 53 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 98 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના બોલરો પૂરન સામે સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા.

વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત નબળી રહી હતી, પરંતુ પછી ટીમે ગતિ પકડી અને શાનદાર બેટિંગ કરી અને બોર્ડ પર મોટો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ  જોન્સન ચાર્લ્સ અને નિકોલસ પૂરને બીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી અને ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી. 

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
શું ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમશે? કોચ ગંભીરે આપ્યો જવાબ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને બેંગ્લોરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ Read more

સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી