ભર ઉનાળે તાપીમાં વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે કમોસમી વરસાદ વરસ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારે થી તાપી જિલ્લાના વ્યારા,ડોલવણ સોનગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું જેને લઇ વાતાવરણ ઠંડક પ્રસરી હતી

તાપી જિલ્લાના વ્યારા સહિત ના તાલુકામાં આજે વાતાવરણ માં પલટો આવતાં અચાનક માવઠા રૂપી વરસાદ શરૂ થયો હતો જેને લઇ લોકો એ ગરમી માં રાહત નો શ્વાસ લીધો હતો તો બીજી તરફ ખેડૂતોમાં મોટી ચિતના જોવા મળી હતી ઉનાળુ પાક પકવતા ખેડૂતો ને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન રૂપ સાબિત થયો હતો મંડળપ સહિત અનેક સાધન સામગ્રી વરસાદમાં ભીના થતાં લગન મોટી ચિતા જોવા મળી હતી

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વધુ સમાચાર માટે..

Samaykranti.com

Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી